અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4 લોકોના મોત, જુઓ VIDEO

 

અમદાવાદમાં ગત રાત્રીએ ભારે વરસાદને કારણે બોપલમાં દિવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 5.25 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં અનેક જગ્યઓએ પાણી ભરાયા છે. શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાયા હોવાથી લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Samosa Pinwheels & Proteinous Paratha - 5 Star Tadka


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ભારે વરસાદ વરસ્યો હતો. વિજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ખાબક્યો હતો અને અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.

READ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટમાં ધોધમાર 12 ઈંચ વરસાદ, શાળા કોલેજોએ રજા જાહેર કરી

 

[yop_poll id=”1″]

FB Comments