મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો VIDEO બનાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ

Morbi: One detained after video of delivering 'pan masala' via drone goes viral

મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો વીડિયો વાયરલ થયો હતો. ડ્રોનથી પાનમસાલાની ડિલિવરીનો વીડિયો સામે આવતા જ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વીડિયો બનાવનાર યુવકની અટકાયત કરી હતી. યુવકને વીડિયો બનાવવો ભારે પડ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 36 કેસ નોંધાયા, કુલ આંકડો 95 પર પહોંચ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નિષ્ણાંતો અને રાજ્યોની અપીલ બાદ લોકડાઉન અંગે સરકાર લઈ શકે આ નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments