VIDEO: રાજ્યમાં સર્જાયો વરસાદી માહોલ, કેટલાક જિલ્લાઓ વરસ્યો કમોસમી વરસાદ

Morbi's Halvad region receives light rain showers

ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં હળવા કમોસમી વરસાદી ઝાપટા પડ્યા. સુરેન્દ્રનગરના લીંબડીમાં, મોરબીના કેટલાક સ્થળો પર માવઠાની અસર જોવા મળી હતી. તો કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જોકે આ માવઠાના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.

READ  વડોદરા પર વરસાદી સંકટ: ઈન્ડિયન આર્મીના જવાનો પણ બચાવ કાર્યમાં જોડાયા, જુઓ VIDEO

આ પણ વાંચો: રાજકોટઃ કારમાં લાગી ભીષણ આગ! જુઓ VIDEO

 

View this post on Instagram

 

#surendranagar #tv9 #gujaratinews

A post shared by TV9 Gujarati Official IG a/c (@tv9gujarati) on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકડાઉન 4ને લઈને સાંજ સુધીમાં ડિટેઈલ ગાઈડલાઈન બહાર પડાશે: અશ્વિની કુમાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments