જન્માષ્ટમીના તહેવારને લઈને ST નિગમ વધુ 1100 બસ દોડાવશે, જુઓ VIDEO

Gujarat: ST bus services likely to resume in lockdown 4.0 Lockdown 4 ma rajya na aa vistaro ma ST Bus seva sharu thase

 

જન્માષ્ટમીના તહેવારને કારણે લોકો મોટા પાયે પોતાના વતન જતા હોય છે. ત્યારે લોકોની સુવિધા સચવાઈ રહે તે માટે એસ.ટી નિગમે તેમની રુટીન ટ્રીપ ઉપરાંત વધારાની 1100 બસો દોડાવવાનું આયોજન કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટ જામનગર રોડ પર આવેલો આજી-2 ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ વાસીઓ રાજીના રેડ, જુઓ VIDEO

 

 

તહેવારના સમયે મુસાફરોનો વધુ ધસારો હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ST નિગમ સૌરાષ્ટ્ર તરફની સૌથી વધુ બસો દોડાવશે. સાથે જ મુસાફરોને સરળતા રહે તે માટે ઓનલાઇન બુકિંગમાં વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગત વર્ષે એક્સ્ટ્રા 900 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જો કે આ વર્ષે મુસાફરોના વધતા ધસારાને લઈને વધારાની 1100 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યુ છે.

READ  VIDEO: વાહન ચાલકો માટે સારા સમાચાર, રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments