વડોદરામાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટીવ નોંધાયા, 4 પત્રકાર પણ સામેલ

438 new coronavirus cases reported in Gujarat today, 31 dead corona rajya ma chela 24 kalak ma 438 case kul aank 16000 ne par pohchyo

વડોદરામાં કોરોના વાયરસના વધુ 16 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં 4 પત્રકાર પણ સામેલ છે. જેમાં 3 પત્રકાર દિલ્હીના હોવાની માહિતી મળી રહી છે. વડોદરામાં પોઝિટીવ કેસનો આંકડો હવે 279 પર પહોંચ્યો છે. વડોદરામાં પૂર્વ ઝોનમાં 30 કેસ, ઉત્તર ઝોનમાં 217 કેસ, પશ્ચિમ ઝોનમાં 07 કેસ અને દક્ષિણ ઝોનમાં 11 કેસ નોંધાયા છે.

READ  જો આ 4 રાશિઓમાંથી તમારી કોઈ એક રાશિ છે, તો તમારા પર આ વર્ષે થશે રૂપિયાનો વરસાદ, દટાયેલું ધન પણ મળી શકે!

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments