ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 371 પોઝિટિવ કેસ, કુલ કેસ 12910 થયા, જાણો જિલ્લા મુજબ વિગત

Corona cases in the country crossed 2.36 lakh, an increase of 61 thousand cases in a week

કોરોના વાઈરસના કહેર રાજ્યમાં સતત વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 371 કેસ નોંંધાયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના નવા 233 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 24 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ 269 લોકોને રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   પાકિસ્તાને PoKને ગણાવ્યું ભારતનો હિસ્સો, કોરોનાની સરકારી વેબસાઈટ પરથી થયો ખૂલાસો

READ  Now, Book your sacrificial bakra ONLINE, Ahmedabad - Tv9 Gujarati

જાણો ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોનાના નવા કેસ? 

રાજ્યમાં કોરોના વાઈરસના નવા નોંધાયેલા કેેસની વિગત જિલ્લા મુજબ જોઈએ તો અમદાવાદમાં નવા 233 કેસ, સુરતમાં 34 કેસ, વડોદરામાં 24 કેસ, મહેસાણામાં 13 કેસ, બનાસકાંઠામાં 11 કેસ, મહીસાગરમાં 09 કેસ, અરવલ્લીમાં 07 કેસ, ગીર-સોમનાથમાં 06 કેસ, ગાંધીનગરમાં 05 કેસ, કચ્છમાં 04 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસના નવા 03 કેસ નોંધાયા છે એવા જિલ્લાની વાત કરીએ તો તેમાં જામનગર, સાબરકાંઠા, દાહોદ, નવસારી, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.  નર્મદા અને જુનાગઢમાં કોરોનાના 2-2 કેસ નોંધાયા છે.  પંચમહાલ,પાટણ અને ખેડામાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

READ  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ ભારદ્રાજનું નિધન

More 371 tested positive for coronavirus in Gujarat today, state's tally reaches 12910 jano rajyma aaje corona virus na nava ketla case nondhaya


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12910 થઈ

છેલ્લાં 24 કલાકમાં નવા 371 કેસ નોંધાયા છે અને તેની સાથે રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 12910 થઈ ગઈ છે.  અત્યારસુધીમાં રાજ્યમાં 773 લોકોના મોત થયા છે.  અત્યારસુધીમાં 5488 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  હાલમાં એક્ટિવ હોય એવા પોઝિટિવ કેસની સંખ્યા 6649 થઈ ગયી છે.

READ  Kodinar MLA Jetha Solanki resigns from BJP as party may follow no-repeat theory - Tv9 Gujarati

 

FB Comments