કોરોના: રાજ્યમાં કુલ 13,669 કેસ, 10,000 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા

More 396 coronavirus cases reported in Gujarat today, state's tally touches 13669 corona Rajya ma kul 13669 case 10000 case matra ahmedabad ma nodhaya

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 396 કેસ નોંધાયા અને 27 લોકોના મોત થયા છે. ત્યારે 289 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમદાવાદમાં વધુ 277 કેસ નોંધાવાની સાથે જ કુલ આંકડો 10 હજારને પાર કરી ગયો છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 13,669 કેસ નોંધાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દૂષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વકર્યો, એક વ્યક્તિનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments