ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નવા 405 કેસ, જાણો જિલ્લા મુજબ વિગત

More 405 tested positive for coronavirus in last 24 hrs in Gujarat, state's tally touches 14468 mark

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 405 નોંધાયા છે. છેલ્લાં દિવસોમાં નોંધાયેલાં કેસમાં આ આંક વઘારે છે.  કોરોના વાઈરસના લીધે 30 લોકોનો જીવ ગયો છે. જ્યારે 24 કલાકમાં  224 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  57 વિદેશી નાગરિકો સહિત તબલીગી જમાતના 83 લોકો સામે UP પોલીસે દાખલ કરી ચાર્જશીટ

More 371 tested positive for coronavirus in Gujarat today, state's tally reaches 12910 jano rajyma aaje corona virus na nava ketla case nondhaya


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

છેલ્લાં 24 કલાકમાં ક્યાં જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા? 

More 405 tested positive for coronavirus in last 24 hrs in Gujarat, state's tally touches 14468 mark

રાજ્યમાં કોરોના વાઈરસના નવા 405 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં 310 કેસ, સુરતમાં 31 કેસ, વડોદરામાં 18 કેસ, સાબરકાંઠામાં 12 કેસ, મહીસાગરમાં 07 કેસ, ગાંધીનગરમાં 04 કેસ, પંચમહાલ અને નર્મદામાં 03-03 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસના 02 કેસ નોંધાયા છે એવા જિલ્લામાં ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે.  જ્યારે જ્યાં 01 કોરોનાનો કેસ નોંધાયો છે એવા જિલ્લાની વાત કરીએ તો તેમાં રાજકોટ, મહેસાણા, બોટાદ, ખેડા, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદરનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય રાજ્યના કેસની વિગત 01 કેસ છે.

READ  SBI new rules effective from 1st June 2017: All you need to know - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કોરોના વાઈરસના નવા 405 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 14468 પહોંચી ગઈ છે.  જ્યારે 888 લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. 6636 લોકોને કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  રાજ્યમાં સારવાર લઈ રહ્યાં હોય એવા 6944 દર્દી છે.  તેમાં 109 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 6835 દર્દીઓની હાલત સ્થિર છે.  રાજ્યમાં કુલ કોરોના વાઈરસના 186361 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

READ  આજનું રાશિફળ: વેપારી વર્ગને લાભદાયક વેપાર થાય, ઉઘરાણીના નાણાંની વસૂલાત થશે

 

Oops, something went wrong.

 

FB Comments