કોરોના: રાજ્યમાં આજે કુલ 1,114 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, નવા 415 કેસ નોંધાયા

Gujarat witnesses new highest single-day spike as 712 new coronavirus cases reported today. On the other hand 473 patients recovered today and 21 died.

રાજ્યમાં આજે કોરોના વાઈરસના વધુ 415 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 279 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 17,632 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. ત્યારે સુરતમાં 58 કેસ, વડોદરામાં 32 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, મહેસાણામાં 5 તથા ભાવનગર, ભરૂચ અને દાહોદમાં 4-4 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લવાશે, અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસ આક્રમક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments