સુરતમાં કોરોના વાઈરસનો વધતો કહેર, વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા

More 51 tested positive for coronavirus in Surat Surat ma corona virus no vadhto kehar vadhu 51 case positive nodhaya

સુરતમાં કોરોના વાઈરસનો કહેર વધ્યો છે. આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા છે. અનલોક 1 બાદ સુરતમાં કોરોનાના કેસનો આંકડો ક્રમશ વધતો ગયો છે. 1 જૂનથી 5 જૂન સુધીની વાત કરવામાં આવે તો શહેરમાં 351 પોઝિટીવ કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ નહી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments