મનપા સંચાલિત ઢોરના ડબ્બાં બન્યા પશુની મોતના ડબ્બા, જુઓ VIDEO

જામનગર મનપા સંચાલિક ઢોરના ડબ્બામાં એક સાથે 10થી વધુ ઢોરના મોત નિપજતા ચકચાર મચી છે. દડિયા ગામે મનપા દ્વારા ચલાવાતા ઢોરના ડબ્બામાં ટપોટપ પશુઓના મોત થતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. વિપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા પશુઓને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તેમનું મોત નિપજી રહ્યુ છે. એટલુ જ નહિ, વિપક્ષ કોર્પોરેટરે વધુ આક્ષેપ કરતા કહ્યુ કે, દડિયા ગામના ઢોરના ડબ્બામાં દૈનિક સરેરાશ બે પશુઓના મોત નિપજી રહ્યા છે અને જાન્યુઆરીથી જૂન સુધીમાં જ અહીં 247 ઢોરના મોત થઈ ચૂક્યા છે. વિપક્ષ કોર્પોરેટરે એકાએક તપાસ કરતા ફરી એક સાથે 10થી વધુ ઢોર પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેને લઈ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

READ  VIDEO: ખેડૂતોને મળશે 'ટેકો'! રાજ્યના 145 સેન્ટરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજ્યમાં ફરીથી પડશે વરસાદ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો પલટો

 

FB Comments