અમેરિકા: કોરોનાને લીધે 3 હજારથી વધુ લોકોના મોત, 1 લાખ 64 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ

More than 3,000 people in the US have died from coronavirus america ma corona ne lidhe 3 hajar thi vadhu loko na mot 1 lakh 64 hajar thi vadhu loko na report positive

કોરોના વાયરસનો ખતરો અમેરિકા પણ સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને 3,040 સુધી પહોંચ્યો છે અને અત્યાર સુધી કુલ 1 લાખ 64 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં ન્યૂયોર્કમાં જ માત્ર 67 હજારથી વધુ કેસ પોઝિટીવ છે. વોશિંગ્ટનમાં પણ આ પ્રકારની પરિસ્થિતી છે, તેથી જ લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

READ  INX મીડિયા કેસ: પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ

FB Comments