ગુજરાતના 35થી વધુ લોકો મથુરામાં ફસાયા! અમદાવાદ, રાજકોટ અને સુરતના છે યાત્રિકો

More than 35 devotees from Gujarat stranded in Mathura urge Gujarat govt to help them

ગુજરાતના 35થી વધુ લોકો મથુરામાં ફસાયા છે. આ યાત્રિકો અમદાવાદ, રાજકોટ અને સુરતના છે. હાલ 35 લોકો અલગ-અલગ ધર્મશાળામાં રોકાયા છે. મથુરાથી પરત આવવા ગુજરાત સરકાર પાસે મદદ માંગી છે.

આ પણ વાંચો: કોરોના સામે લડવા ભારતીય રેલવે સજ્જ! ટ્રેનના કોચને બનાવવામાં આવ્યા આઈસોલેશન વોર્ડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજ્યના મુખ્યપ્રધાનનું મંદી અંગે સૌથી મોટુ નિવેદન, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments