
ઘણાં લોકોને લેપટોપમાં કામ કરવાની આદત હોય છે અને તેઓ વારંવાર લેપટોપને ઓપન ના કરવું પડે તે માટે સ્લીપ મોડનો ઉપયોગ પણ કરતાં હોય છે. કંપનીઓ પણ લોકોને સુવિધા આપવા માટે લેપટોપમાં સ્લિપ મોડનું ખાસ ફિચર્સ આપી રહી છે. હાલમાં એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લેપટોપમાં આગ લાગી હોય તેની પાછળનું કારણ આ છે. એક્સપર્ટનું માનવું છે કે લેપટોપમાં સ્લિપ મોડના બદલે શટ ડાઉન વિકલ્પનો જ ઉપયોગ કરવો જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO: દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
આ વાતનું ખાસ રાખો ધ્યાન
1. લેપટોપને લાંબા સમય સુધી સ્લિપ મોડમાં ન રાખો. તેના લીધે બેટરીને નુકસાન થઈ શકે છે.
2. જો આમ કરવામાં આવે તો સીપીયુ અને મોનીટરને પણ અસર પડી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ લોકો એ માટે સ્લિપ મોડનો ઉપયોગ કરે છે કારણ કે કામ કરતાં થાકી જાય છે અને અચાનક ફરીથી કામ બંધ કરીને શરુ ના કરવું પડે. વધારે સમય સ્લિપ મોડનો ઉપયોગ કરવો તે ખતરનાક નિવડી શકે છે. ક્ચારેક તમારા મોંઘાભાવના લેપટોપને આગ પણ લાગી શકે છે. જો ના કામ હોય તો સ્લીપ મોડના બદલે શટ ડાઉન બટનનો જ ઉપયોગ કરો.