ઈરાકના અમેરિકી એરબેઝ પર ફરી 4 રોકેટથી હુમલો, 4 લોકો ઘાયલ

mortar bombs hit balad military base northern iraq iran us iraq na us airbase par fari 4 rocket thi humlo 4 loko gayal

ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર હુમલો થયો છે. જેમાં 4 ઈરાકી સૈનિક ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બગદાદથી 80 કિમી ઉત્તરમાં સ્થિત એરબેઝના રન વે ઉપર મોર્ટાર બોમ્બ ફેંકવામાં આવ્યા. અમેરિકાના સૈન્ય ઠેકાણા પર 4 રોકેટથી હુમલો કરાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પોતાના દાદા સિવાય ક્યાં બોલિવૂડ સ્ટારને કહે છે 'દાદા'

આ હુમલો ઈરાકના નિવર્તમાન પ્રધાનમંત્રી અદેલ અબ્દેલ મહદીના સંયુક્ત રાજ્ય અમેરિકાના બગદાદમાં એક પ્રતિનિધિમંડળ મોકલી પોતાની સેનાને પાછી બોલાવવાની જાહેરાતના ત્રણ દિવસ બાદ થયો છે. મહદીએ કહ્યું હતું કે, અમેરિકા પાસે પોતાના સૈનિકોને પાછા બોલાવવા સિવાય કોઈ વિકલ્પ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હિંમતનગરમાંથી કાર ભાડે મેળવીને છેતરપિંડી આચરતો ગાંધીનગરનો એક શખ્સ ઝડપાયો

 

 

મહદીએ નવેમ્બરમાં સરકાર વિરોધી પ્રદર્શનો બાદ રાજીનામું આપી દીધુ હતું. તેમણે કહ્યું કે, ઈરાક ઈચ્છે છે કે, અમેરિકા અહીંથી પોતાના સૈનિકો હટાવી દે જેથી ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ ન થાય. કેમ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સોલાર પેનલ લગાવી ખેડૂતોએ કરી કમાલ, સૌર ઉર્જાથી ખેતીમાં આવી સમૃદ્ધિ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments