ઝડપની મજા, મોતની સજા! બાઇકચાલકે કાબુ ગુમાવતા થયો અકસ્માત! જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Motorcyclist flies through air after crash died bhavnagar

ભરૂચના નબીપુરમાં ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપવા પડે તે માટે એક વૃદ્ધની હત્યા કરી દેવાઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ કેસમાં 6 આરોપીની ધરપકડ કરી છે. 80 વર્ષીય મહંમદ ઉમરજી ચેતને ઉછીના આપેલા રૂપિયા દોઢ લાખ પરત લેવા મુદ્દે સુમૈયા દાઉદ બાબુ પટેલ નામની મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને રૂપિયા આપવા બોલાવી વૃદ્ધના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં. ત્યારબાદ પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે જપ્ત કરેલા CCTVમાં વૃદ્ધ ઘરની અંદર પ્રવેશતો જોઈ શકાય છે. ત્યારબાદ તે કપડાં કાઢે છે તે પણ જોઈ શકાય છે. એટલું જ નહીં હત્યા બાદ તેને કેવી રીતે બાંધવામાં આવે છે અને તેને ઉંચકીને કેવી રીતે સગેવગે કરવામાં આવે છે તે પણ CCTV કેમેરામાં કેદ થઈ ગયું છે. પોલીસે CCTVના આધારે જ આરોપીઓની ધરપકડ કરી છે.

READ  પુલવામાના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા વાપીમાં 'સ્ટ્રીટ ફોર ઓલ' કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત બોર્ડે શૈક્ષણિક સત્રમાં કર્યો ફેરફાર! શૈક્ષણિક સત્ર ચાલુ કરવા CBSEની પેટર્ન અપનાવાશે

FB Comments