MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

mp-azam-khan-jaya-prada-controversial-statement-bailable-warrant

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાન ફરીથી એક મુશ્કેલીમાં ફસાયા છે. તેમની સામે સોમવારના તેમની સામે બે મામલાઓમાં જમાનતી વોરંટ ઈશ્યું થયું છે. આ બંને મામલાઓ લોકસભાની ચૂંટણી વખતે શાહબાદ કોતવાલીમાં નોંધવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ટ્રમ્પના સન્માનમાં ડિનરનું આયોજન, કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહીં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચૂંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન પણ ગુનો બને છે. 14 એપ્રિલના રોજ આઝમ ખાને ભાજપના ઉમેદવાર જ્યા પ્રદાની સામે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને આચારસંહિતાનું ઉલ્લંઘનનો કેસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. કોર્ટે આ કેસમાં આઝમ ખાનને સમન્સ મોકલ્યું હતું. તેઓએ કોર્ટમાં હાજરી ન આપી હતી અને બાદમાં કોર્ટે આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જેના લીધે જામીનપાત્ર વોરંટ ઈશ્યુ આઝમ ખાનની સામે કરવામાં આવ્યું છે.

READ  લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનમાં 4 ચૂંટણી કર્મચારીઓના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments