કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલાં પત્રકારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

The number of Corona-positive cases across the country surpasses 1600, with a total of 49 deaths so far

મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. ભારત સરકારે લોકડાઉન તો જાહેર કરી દીધું છે પણ ટેલિકોમ્યુકેશન સેવાઓ શરૂ રાખી છે. જેના લીધે પત્રકારો પણ કોન્ફરન્સ અને ફિલ્ડમાં રિપોર્ટીંગ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કમલનાથે કરેલી એક પત્રકાર પરિષદમાં હાજર રહેલાં પત્રકાર અને તેમની દીકરીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનારા લોકો માટે ખૂશખબરી, વાંચો આ અહેવાલ

coronavirus first positive case kashmir in khanyar srinagar shri mata vaishno devi yatra has been closed corona virus srinagar ma pratham case positive mata vaishno devi yatra bandh karva ma aavi

આ પણ વાંચો :   બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાના ભરડામાં, પ્રિન્સ ચાર્લ્સનો રિપોર્ટ પોઝિટિવ

આ ઘટના બાદ એ દિવસે પ્રેસ કોન્ફરન્સમાં આવેલાં તમામ પત્રકારોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કોણ કોણ નેતાઓ તે દિવસે પત્રકાર પરિષદમાં પહોંચ્યા હતા તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. જેના લીધે કમ્યુનિટી ટ્રાંસમિશન અટકાવી શકાય અને વધારે લોકો પર આ બિમારીની અસર ના થાય.

READ  તિથલના દરીયા કિનારે કડક પોલીસ બંદોબસ્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પત્રકારની સાથે તેમની દીકરીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જ હેલ્થ વિભાગે તમામ પત્રકારોને કવોરન્ટાઈન કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય મેપિંગના આધારે જાણકારી મેળવવામાં આવી રહી છે કોણ કોણ ક્યારે કોને મળ્યું હતું. જેના લીધે આવા લોકોના પણ ટેસ્ટ કરાવી શકાય.

READ  નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું?

 

Oops, something went wrong.
FB Comments