ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાને “મોદી મંત્ર” આપ્યો

"MPs should ensure peace, unity": PM Modi at BJP meet days after Delhi violence

ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાને મોદી મંત્ર આપ્યો. વડાપ્રધાને ભાજપ સાંસદોને કહ્યું કે આપણી માટે પહેલા દેશ પછી દળ છે. જ્યારે કેટલાક લોકો પાર્ટી માટે જ લડી રહ્યાં છે. વડાપ્રધાને દેશમાં શાંતિ થકી જ વિકાસ થવાનો આભાર માન્યો. વડાપ્રધાને નામ લીધા વગર પૂર્વ પીએમ મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોને ભારત માતાની જય બોલવામાં તકલીફ છે.

READ  હવે રેલવે પોલીસ કરશે આ નવા વાહન દ્વારા પેટ્રોલીંગ, સમસ્યા સર્જાતા RPFના જવાનો પહોંચી જશે પળવારમાં, જુઓ VIDEO

આ પણ વાંચોઃ PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ…Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments