ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

મહેન્દ્રસિંહ ધોની તેમની દીકરી સાથે વારંવાર સોશિયલ મીડિયામાં સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયામાં ધોનીના લાખો ચાહકો છે. ધોની આ વખતે પોતાની દીકરી સાથે સફાઈ કામ કરતાં જોવા મળ્યા છે.  ઝિવા સ્કૂલ ડ્રેસમાં ગાડી સાફ કરી રહી છે આવો વીડિયો ધોનીએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. લીલા રંગની ગાડીને ધોની અને ઝિવા સાથે મળીને સાફ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટેસ્ટમાં બેસ્ટ છે કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ કેપ્ટનોને પાછળ છોડીને આ નવો રેકોર્ડ પોતાને નામ કર્યો

આ પણ વાંચો :  ધનતેરસના શુભ દિવસે ભૂલથી પણ ના કરશો આ 8 ભૂલ!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments