સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે MS ધોનીનું કેમ ટકી રહેવું મહત્ત્વનું છે?

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલાં મેચમાં ન્યૂઝીલેન્ડમા બોલર્સ સામે ભારતીય બેટસમેન વધારે ટકી શક્યા નથી. ભારતીય ટીમમાં જેમની પર આશા હતી એવા તમામ ક્રિકેટર્સ આઉટ થઈ ગયા છે. હાલ ધોની અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અંપાયરની ભૂલના લીધે ધોનીને આઉટ થવું પડ્યું? સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે આ દાવો

ધોની છે ત્યાં સુધી આશા છે એવું અમે નથી કહેતાં પણ આંકડાઓ કહે છે. 50 એવા મેચ છે જેમાં ધોની અણનમ રહ્યાં હતા અને તેમાંથી ભારતને 47 મેચમાં વિજય મળ્યો છે. 1 મેચમાં ટાઈ પડી છે જ્યારે માત્ર 2 મેચ જ આવી પરિસ્થિતિમાં ભારત હાર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કેવી રીતે અને કઈ કંપની બનાવે છે મહેન્દ્રસિંહ ધોનીના સ્પેશિયલ ગ્લવ્ઝ?

 

આમ હાલ ભારતીય ટીમની હાલત તો કફોડી છે પણ લોકો ધોની પર આશા રાખીને બેઠા છે. ધોની સાથે જાડેજા રમી રહ્યાં છે.

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments