પત્નીઓ જરૂર જોવે મહાન ક્રિકેટર ધોનીનો આ ફોટો અને પોતાના પતિને પણ બતાવે

MS Dhoni spotted tying wife Sakshi's shoe buckle

ધોનીના ફેન તેના શાંત અને સૌમ્ય સ્વભાવના આશિક છે અને તેથી જ તેને ‘કેપ્ટન ફૂલ’ના નામથી બોલાવે છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની હમણાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી થોડા દૂર છે અને આ સમય તે પોતાના પરિવાર સાથે વિતાવી રહ્યો છે.

Mahendra singh dhoni with family

હાલમાં જ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે અને આ ફોટોમાં ધોની પોતાની પત્ની સાક્ષીને સેન્ડલ પહેરવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે.

READ  MS ધોની લેશે ક્રિકેટમાંથી સંન્યાસ? કપ્તાન વિરાટ કોહલીએ કર્યો આ ખુલાસો

MS Dhoni spotted tying wife Sakshi's shoe buckle

 


ધોનીની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે અને લખ્યું કે, ‘તમે શૂઝ માટે પૈસા આપ્યા છે તો તમે જ પહેરાવો’. આ ફોટોમાં ધોની પોતાની પત્નીને સેન્ડલ પહેરવામાં મદદ કરી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.

MS Dhoni spotted tying wife Sakshi's shoe buckle

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

થોડા સમય પહેલા ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની દીકરી ઝીવા સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.

READ  સરળ ન હતી સાઉથ આફ્રિકા સામે ભારતની જીત, આ રહ્યાં મેચના ટર્નિગ પોઈન્ટ

MS Dhoni dancing with daughter Ziva

[yop_poll id=257]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments