ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને શા માટે કહેવાય છે Captain Cool Dhoni, જણાવ્યો જીવનનો મહામંત્ર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને Captain Cool Dhoniના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે, મેચ દરમિયાન કેવી પણ પરિસ્થિતિમાં તે શાંતિ પૂર્વક વર્તન કરે છે. અને બહુ ઓછી વખત ધોની મેદાન પર ગુસ્સે જોવા મળતા હોય છે. ધોની પોતાને આટલા કૂલ કેમ રાખી શકે તેનો રાઝ આજે પોતાના ફેન્સની સામે ખુલાસો કર્યો છે. ધોનીએ કહ્યું કે, તે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વિચારે છે. પણ પોતાના નકારાત્મક વિચારો પર કંટ્રોલ કરવાની બાબતમાં તે અન્યથી અલગ છે.

READ  જાણો ક્યા ખેલાડીએ કહ્યું 'હું કોઈથી નથી ડરતો, પણ વિરાટભાઈના ગુસ્સાથી ડર લાગે છે'.

આ પણ વાંચોઃ 10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરનારી Parle-G કંપનીએ કર્યો 15.2 ટકાનો નફો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments