વડોદરા: એમ.એસ યુનિવર્સિટીમાં આ તારીખથી શરૂ થશે પરીક્ષા, 14 માર્ચ સુધીનો જ સિલેબસ રહેશે માન્ય

MS Universitys Annual Examination to be started from 20 July Vadodara

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 20 જુલાઈથી પરીક્ષા શરૂ થશે. UG બેચલર ડીગ્રી અંતિમ વર્ષ, PG માર્સ્ટરના બંને વર્ષની પરીક્ષા લેવાશે. FY, SY, ટેકનોલોજી અને ફાર્મસીના વિધાર્થીઓની પરીક્ષા નહિ લેવાય. તમામ વિદ્યાર્થીઓને એકેડેમિક પોગ્રેશન આપવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. 5 જૂન સુધી ટાઈમ ટેબલ અને સિલેબસ જાહેર થશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  RBIના રૂપિયાનું સરકાર શું કરશે....આ પ્રશ્ન પર નાણા પ્રધાન નિર્મલા સિતારમણએ આપ્યો આ જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments