મેદાનની બહાર યુવક અને યુવતીઓને કપ્તાન ધોની આ રીતે કરશે મદદ… જાણીને ચોંકી જશો

MS Dhoni becomes brand ambassador of Bharat Matrimony

MS Dhoni becomes brand ambassador of Bharat Matrimony

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને ઓનલાઇન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ ભારતમેટ્રિમોનિયલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, જયારે ધોનીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ એવી બ્રાન્ડ સાથે જોડાઈને ખુબજ ખુશ છે જેણે અત્યાર સુધી અનેક સફળ લગ્નો કરાવ્યા છે.
વેબસાઈટના એક અધિકારીએ કહ્યું કે ધોની એક શ્રેષ્ઠ વિકલ્પ છે કેમકે તેઓ યુવાઓના પ્રેરણા સ્ત્રોત છે. ધોની એક જવાબદાર પતિ અને પિતા છે.

FB Comments

TV9 Web Desk1

Read Previous

‘શોલે’ અને ‘ઝંઝીર’ પણ ન અપાવી શકી તે સ્થાન ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ થી બિગબી ને મળ્યું

Read Next

5 drinks to manage blood Sugar Level

WhatsApp chat