જાણો કેમ મુકેશ અને નીતા અંબાણી લોકોને પોતાના હાથોથી જમાડી રહ્યા છે ? જુઓ અંબાણી પરિવારની Exclusive તસવીરો

દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન ધરાવતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ની તૈયારીઓ ચાલી રહી છે. આ શાહી લગ્ન 12 ડિસેમ્બરના યોજાશે. રાજસ્થાનના ઉદયપુરમાં યોજાશે. આ પહેલાં દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન ધરાવતાં મુકેશ અંબાણીએ અન્ન સેવા કરી.

લોકોની અન્ન સેવા કરતાં મુકેશ અને નીતા અંબાણી

આ અન્ન સેવામાં 7 થી 10 ડિસેમ્બર સુધી ગરીબ લોકોને દિવસના ત્રણ ટાઈમ ભોજન કરાવવામાં આવશે. એટલું જ નહીં મળતી માહિતી અનુસાર, આશરે 5100 જેટલાં લોકોને અન્ન સેવાની મદદથી ભોજન પુરુ પાડશે. આ તરફ 8 અને 9 ડિસેમ્બરના ઈશા અંબાણીના પ્રીવેડિંગ ફંકશન પણ થશે.

આ પણ વાંચો : સત્તાનું સેમિફાઈનલ: એગ્ઝિટ પોલમાં ભાજપ પર ભારી પડી રહ્યો છે ‘પંજો’, જાણો પાંચ રાજ્યના સચોટ એગ્ઝિટ પોલ

પુત્રી ઈશા અંબાણી પણ અન્ન સેવામાં જોડાઈ

અન્ન સેવા દરમિયાન અંબાણી પરિવારની સાથે ઈશાન સાસું સસરાં પણ હાજર રહ્યા હતા. ઈશાના મંગેતર આનંદ પીરામલ પણ આ સમયે ત્યાં હાજર હતા. આ અન્ન સેવા કાર્યક્રમ સતત ચાર દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં કરવામાં આવી રહ્યો છે.

અંબાણી પરિવાર સાથે પિરામલ પરિવાર પણ અન્ન સેવામાં જોડાયો
Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Nitin Patel summoned Lalit Vasoya and Jawahar Chavda to Gandhinagar to solve Bhadar 2 dam issue

FB Comments

Hits: 186

Comments are closed, but trackbacks and pingbacks are open.