આકાશ અંબાણીના લગ્નમાં શાહરૂખ, રણબીરથી લઇ કરણ જોહર એક સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા, વાયરલ થયો વીડિયો

દેશના સૌથી અમિર પરિવારના ત્યાં લગ્નમાં સમગ્ર દુનિયામાંથી મહાનુભવો પહોંચ્યા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી હતી. બોલિવુડ સેલિબ્રિટી અને દેશ વિદેશના ક્રિકેટરો પણ મન મુકીને ડાન્સ કરતાં પણ જોવા મળ્યા હતા. આ  દરમિયાન અંબાણી પરિવારની ખુશી દર્શાવતો લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દેશભરના સેલિબ્રિટીઓ એકસાથે ડાન્સ કરી રહ્યા છે.

At Akash Ambani-Shloka Mehta wedding, Sundar Pichai, Tony Blair among international guests #TV9News

At Akash Ambani-Shloka Mehta wedding, Sundar Pichai, Tony Blair among international guests#TV9News

Posted by TV9 Gujarati on Saturday, March 9, 2019

આ ઉપરાંત પણ આકાશના લગ્નનો એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન, રણબીર કપૂર એક સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કરણ જોહર પણ એક સાથે નજર આવી રહ્યા છે.

Mukesh Ambani dances at son Akash Ambani’s wedding

Mukesh Ambani dances at son Akash Ambani’s wedding. #AkashShlokaWedding #AkashAmbani #AkashAmbaniwedding #TV9News

Posted by TV9 Gujarati on Saturday, March 9, 2019

વીડિયોમાં આકાશ અંબાણી અને પિતા મુકેશ અંબાણી પણ નાચી રહ્યા છે. આ સિવાય નીતા અંબાણીએ પણ દિકરાના લગ્નમાં મન મુકીને નાચ્યા હતા.

Juthal village of Maliyahatina receives heavy rain, people happy | Junagadh - Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ

Read Next

બંધ થઈ રહી છે GOOGLEની આ સર્વિસ, તમારાં ફોટો અને વીડિયો તાત્કાલિકથી SAVE કરી લો

WhatsApp પર સમાચાર