ઈશા અંબાણીના પ્રી- વેડિંગ ફંકશનમાં બૉલિવૂડથી લઈ રાજકીય નેતાઓ પહોંચ્યા, જુઓ મહેમાનોની EXCLUSIVE તસવીરો

મુકેશ અંબાણીની પુત્રીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ઉદયપુરમાં પ્રી-વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે બૉલિવૂડ સ્ટારની સાથે સાથે જ મોટી સંખ્યામાં રાજનેતાઓ પણ પહોંચ્યા છે. જેમાં આજે સવારથી જ સ્ટારનો જમાવડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : જાણો કેમ મુકેશ અને નીતા અંબાણી લોકોને પોતાના હાથોથી જમાડી રહ્યા છે ? જુઓ અંબાણી પરિવારની Exclusive તસવીરો

12 ડિસેમ્બરના ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના મુંબઈમાં થશે તે પહેલાં 8 અને 9 ડિસેમ્બરના ઉદયપુરમાં પ્રી-વેડિંગ ફંકશન આયોજીત કરવામાં આવ્યું છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

BMC sends notice to Amitabh Bachchan for illegal construction in his new bungalow-Tv9

FB Comments

Hits: 4732

Comments are closed, but trackbacks and pingbacks are open.