13 વર્ષની બાળકી સ્ટેજ પર ડાન્સ કરવા આવી પછી જે થયું તે જોઈ તમે પણ ચોંકી જશો

Mumbai Dance_Tv9
Mumbai Dance_Tv9

બાળકોની માસૂમ ઉંમર સાથે રમતની ઘટના સામે આવી છે. હાલમાં એક નાની બાળકીએ ડાન્સ કરતાં કરતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 વર્ષની બાળકી અનિશા શર્માએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો:  SAARC સંમેલન માટે શું વડાપ્રધાન મોદી પાકિસ્તાન જશે? સુષ્મા સ્વારજે કર્યો ખુલાસો

READ  દશેરા નિમિત્તે PM મોદી દિલ્હીના દ્વારકામાં રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમમાં રહ્યા હાજર

અનિશા જ્યારે સ્ટેજ પર ડાન્સ કરવા માટે પહોંચી અને ડાન્સ કરી રહી હતી. જે પછી થોડાં જ સમયમાં અનિશા શર્મા અચાનક ઢળી પડી હતી. પહેલાં આસપાસ હાજર લોકો બેહોશ અનિશાને જગાડવામાં લાગ્યા પરંતુ પછી અનિશાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

ટ્રાયડેન્ટ હોસ્પિટલમાં અનિશાને મૃત જાહેર કરવામાં આવી છે. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને તપાસ કરી હતી. અનિશાનું મૃત્યુનું ખરૂ કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. અનિશા ધો-7માં અભ્યાસ કરે છે. જેના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ જ કારણ સામે આવશે.

READ  મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણઃ NCP નેતા અજીત પવારે કહ્યું કે, શિવસેનાના સંજય રાઉતે મારો સંપર્ક કર્યો છે

[yop_poll id=”58″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Headlines Of This Hour : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments