ડાન્સ બારમાં પોલીસે પાડી રેડ, 1 વરિષ્ઠ અધિકારી સહિત 15 લોકોની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ મુંબઈના કોલાબામાં એક ડાન્સ બાર પર પોલીસે રેડ પાડી હતી. ત્યાંથી મુંબઈ નગર નિગમ(BMC)ના એક વરિષ્ઠ અધિકારી સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે રેડ દરમિયાન પોલીસે હોટલ મેનેજમેન્ટના 9 કર્મચારીઓને અને 6 ગ્રાહકોની ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક તસવીર

જેમાં BMCના એક અધિકારી પણ સામેલ છે. ધરપકડ કરેલા લોકોમાં એક વેપારી, એક સરકારી અધિકારી અને ઘણાં હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ સામેલ હતા. બારની મહિલા કર્મચારીને છોડી દેવામાં આવી હતી.

 

READ  મુંબઈના 3 યુવાનોએ પોલીસ જવાનને શીખવ્યા ટ્રાફિકના પાઠ, જુઓ VIDEO

અધિકારીએ જણાવ્યું કે આ મામલે ભારતીય દંડ સંહિતા અને મહારાષ્ટ્ર હોટલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટની અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરી છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જ્યાં કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કરી દીધા છે.

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામ પહેલા સોનિયા ગાંધીએ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ફોન કરીને શુ કહ્યું ?

 

READ  શું ગુજરાતમાં કોંગ્રેસનો સારા દેખાવ અશોક ગહલોતને મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચાડી ગયો ?

10 gates of Narmada dam opened after water level reached to 133.32 meters | Tv9GujaratiNews

FB Comments