મંજૂરી વિના નાગરિકતા કાયદાનો વિરોધ, 300 મહિલા સામે પોલીસ ફરિયાદ

Mumbai: Case registered against anti-CAA protesters in Nagpada
નાગપાડા, મુંબઈ

દિલ્હીના શાહીનબાગની જેમ મુંબઈમાં નાગપાડા ખાતે મુસ્લિમ મહિલાઓ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહી છે.  26 જાન્યુઆરીની મધરાતથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.  આ પ્રદર્શનના કારણે ત્યાં રસ્તો બનાવી શકાય તેમ નથી અને કામ અટકી ગયું છે. જેના લીધે આંદોલનકારી 300થી વધારે મહિલાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય સરકારની પરવાનગી વિના આ પ્રદર્શન ચાલી રહ્યું હોવાથી અને મહિલાઓ વિરોધ કરી રહી હોવાથી અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: બિનસચિવાલય પરીક્ષા વિવાદ મુદ્દે સૌથી મોટા સમાચાર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

આ પણ વાંચો :   જાણો મુંબઈ ભાજપના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે છે, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments