વર્ષ 2050 સુધીમાં ડૂબી જશે માયાનગરી મુંબઈ! જુઓ VIDEO

એક સંશોધન મુજબ દરિયાની વધતી જળ સપાટી વર્ષ 2050 સુધીમાં અગાઉની અંદાજિત સંખ્યા કરતા ત્રણ ગણી વસ્તીને અસર કરી શકે છે. જેને કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈ સંપૂર્ણ નાશ થઈ શકે છે. આ સંશોધન પેપર ન્યૂજર્સીની ‘ક્લાયમેટ સેન્ટ્રલ’ નામની વિજ્ઞાન સંસ્થા દ્વારા તૈયાર કરાયું છે અને તે ‘નેચર કમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે લેખકોએ સેટેલાઇટ રીડિંગ્સના આધારે જમીનની ઉંચાઇની ગણતરી કરવાની એક વધુ સચોટ પદ્ધતિ વિકસાવી છે. મોટા વિસ્તારો પર સમુદ્ર સપાટીના પ્રભાવોનો અંદાજ લગાવવાની એક પ્રમાણભૂત પદ્ધતિ છે.

READ  ભારત પાકિસ્તાનની વચ્ચે વધ્યો તણાવ, પાકિસ્તાન લઈ શકે છે આ પગલુ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિરાટ કોહલી અને ધોનીને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ચાર પૈડાંવાળા વાહનોને CNG કરવા મામલે રાજ્ય સરકાર અસફળ? ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી

 

FB Comments