મુંબઈના CST રેલવે સ્ટેશન પાસેનો ફૂટઓવર બ્રિજ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની સંભાવના

મુંબઈના રેલવે સ્ટેશનની નજીક આવેલો ફૂટઓવર બ્રિજ ધરાશયી થયો જેને લઈને અનેક લોકો દટાયા છે. હાલ સુધીમાં 4 લોકોના મૃત્યુના પણ સમાચાર મળી રહ્યાં છે. આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે અને ઈજાગ્રસ્તોનો પણ આંક વધી શકે છે. બચાવ કામગીરી હાલ જોરશોરમાં ચાલી રહી છે. 

હાલ સુધીમાં 28 જેટલાં લોકો જખમી થયાં છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. મુંબઈમાં આ સમયે લોકો પોતાના ઘરે જતાં હોય છે ત્યારે જ આ બ્રિજ તૂટી પડ્યો છે. મુબંઈ પોલીસ, રેલવે પોલીસની સાથે ક્વિક રિસ્પોન્સ ટીમને આ બચાવ કાર્યમાં લગાવી દેવાઈ છે.  4 જેટલા લોકોના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યાં છે. બચાવ કામગીરીના લીધે હજી આ આંકડાઓ વધી શકે છે અને ટીમો હાલ બચાવ કામગીરીમાં લગાડી દેવામાં આવી છે.

Arrangements in place for vote counting, security tightened at L.D college in Ahmedabad- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

સ્વચ્છતા સર્વેક્ષણ-2019: ગુજરાતની 162 નગર પાલિકાને પછાડીને પેટલાદ નગર પાલિકા બની નંબર-1

Read Next

કોંગ્રેસનો આરોપ, કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના સાસંદ ફંડનો દૂરુપયોગ કર્યો

WhatsApp chat