આ રિક્ષા જોઈને દિલ ખુશ થઈ જશે, લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વખાણ

એક રિક્ષાની તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો રિક્ષાચાલકોથી નારાજ હોય છે પણ આ રિક્ષાચાલકની રીક્ષાને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  1 ડિસેમ્બરથી હાઈવે પર સફર કરવા ફરજિયાત છે આ વસ્તુ, નહીં હોય તો થશે દંડ

મુંબઈમાં એક એવી રિક્ષા છે જેમાં એક માણસને જરુરી એવી તમામ સુવિધાઓ છે. સત્યવાન ગિતે આ ઓટો ચલાવે છે. લોકો આ રિક્ષાને જોઈને અચંબામાં પડી જાય છે. સત્યવાને ગિતેએ આ રિક્ષાને પોતાના ખર્ચે તૈયાર કરાવી છે.

READ  સેન્સેક્સમાં 624 પોઈન્ટનો કડાકો, શેરબજારમાં જોવા મળી મંદી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ રિક્ષામાં ચાર્જિંગ માટે પ્લગ, હેંડ વોશ, પીવા માટેનું ચોખ્ખું પાણી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સિવાય એક ડેસ્કટોપ પણ ઓટોમાં છે. આ રિક્ષામાં સિનિયર સિટીજનને 1 કિમી સુધી ફ્રી બેસાડવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજ ઠાકરેના સમર્થનમાં MNS અધિકારીએ આત્મહત્યા કરતા ખળભળાટ

 

 

Oops, something went wrong.
FB Comments