VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચ્યો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી કરી રહી છે.

કાટમાળમાં મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અચાનક જ ઈમારત ધરાશાયી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

READ  ધોની બાદ ICCએ હવે આ ખેલાડીને પણ 'LOGO'નો ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ખેલાડીએ શું કહ્યું

આ પણ વાંચો: CRPFના જવાનોએ પૂરમાં તણાઈ રહેલી કિશોરીનો બચાવ્યો જીવ, CRPFએ સોશિયલ મીડિયા પર શેર કર્યો બહાદૂરીનો VIDEO, જોઈને તમને પણ જવાનો પર ગર્વ થશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મુંબઈ: ગોરેગાંવની આરે કોલોનીમાં વૃક્ષોના નિકંદન મામલે બબાલ, સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે કરી અટકાયત

FB Comments