મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,467 નવા દર્દી નોંધાયા, અત્યાર સુધી 1,100થી વધુ લોકોના મોત

Mumbai ma chela 24 kalak ma corona na 1467 nava dardio nodhaya aatyar sudhi 1100 thi vadhu loko na mot

સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 1,65,387 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 89,745 કેસ એક્ટિવ છે અને 70,920 કેસ રિક્વર થઈ ચૂક્યા છે. જ્યારે 4,711 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સૌથી વધુ 59,546 નોંધાયા છે. જેમાં 38,948 કેસ એક્ટિવ છે. મુંબઈમાં ગઈકાલે નવા 1,467 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 35,485 પર પહોંચ્યો છે. મુંબઈમાં અત્યાર સુધી 1,135 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

READ  મહારાષ્ટ્રની રાજનીતિમાં અજબ-ગજબની મુલાકાત, રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે યોજાઈ બેઠક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments