મુંબઈમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ, આગામી કલાકોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 

 

મુંબઈના ઉપનગરોમાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો છે. મુંબઈના બોરીવલી, જોગેશ્વરી, અંધેરી અને વિલેપાર્લે વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો તો સાથે જ આગામી કલાકોમાં મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નલિયા સેક્સકાંડમાં પોલીસ અને અન્ય સત્તાવાળાઓને અપાઈ ક્લિનચીટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈ,રાયગઢ અને પાલઘરમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી કલાકોમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. કોલાબા સ્થિત હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  IIT મુંબઈમાં 'જંગલ રાજ': ક્લાસરૂમમાં ગાય અને હોસ્ટેલ નજીક ચિત્તો જોવા મળ્યો

 

FB Comments