મહારાષ્ટ્રમાં શિવસેના કિંગ-મેકર નહીં પણ કિંગ બનશે, વિરોધીઓ સાથે સરકાર અને ભાજપ બનશે વિરોધી

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં સરકાર બનાવવાનો રસ્તો સરળ બની ગયો છે. શિવસેનાએ આદિત્ય ઠાકરેને આગળ રાખીને ચૂંટણી લડી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ભાજપ સાથે સંબંધનો અંત આણી શિવસેના પોતાની ઘોરવિરોધી પાર્ટી સાથે સરકાર બનાવશે. આવી રીતે મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર કિંગ મેકર નહીં પણ કિંગ બની રહ્યો છે. વિરોધીઓ સાથે સરકાર બનાવવી અને ભાજપ જેવા મજબૂત પક્ષને વિરોધમાં બેસાડીને સત્તાને ચાલતી રાખવી ઉદ્ધવ ઠાકરે માટે અઘરું બની રહેશે.

READ  જે કપડાના લીધે અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે તેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે!

આ પણ વાંચોઃ રૂપાણી સરકારની મહેસૂલમાં ક્રાંતિ, હવે જમીનનો રેકર્ડ અને મિલકતની માહિતી ઓનલાઈન મળશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

NCP પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના દિગ્ગજ અનુભવી નેતાઓ સાથે ગઠબંધન સરકાર ચલાવવું શિવસેના માટે એક પડકાર છે. અને બીજી તરપ NCP અને કોંગ્રેસ આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવા માટે સહમત નથી. આ માટે જ શિવસેના આદિત્યની જગ્યાએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવા માટે તૈયાર છે.

READ  જાણો કેમ 2 દિવ્યાંગ શિક્ષકોને બીજા માળેથી લગાવવી પડી મોતની છલાંગ? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments