રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ, EDના અધિકારીઓ કરશે ઠાકરેની પૂછપરછ

મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની મુશ્કેલી વધી છે. EDએ રાજ ઠાકરેને કોહિનૂર મિલની ખરીદી મુદ્દે સમન્સ પાઠવ્યુ છે. રાજ ઠાકરે ઈડી ઓફિસ પહોંચ્યા છે જ્યાં ED અધિકારીઓ રાજ ઠાકરેની કોહિનૂર બિલ્ડિંગ કેસમાં પૂછપરછ કરશે. મુંબઈ પોલીસે રાજ ઠાકરેના ઘર અને ઈડી ઓફિસ બહાર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ ઠાકરે ઉપરાંત ઉન્મેશ જોષીને પણ ઈડીએ સમન્સ પાઠવ્યુ હતુ, જે બાદ ઉન્મેષ જોશી ઈડી સમક્ષ હાજર પણ થયા હતા. ઉન્મેશ જોષી શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના પુત્ર છે.

READ  અમદાવાદમાં કારની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે મોત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  મુંબઈમાં સ્ટ્રગલર્સ પર્લ પંજાબીએ છત પરથી કૂદીને કર્યો આપઘાત, બોલીવુડમાં એન્ટ્રી મેળવવા લાંબા સમયથી સંઘર્ષ કરતી હતી

[yop_poll id=”1″]

FB Comments