મહારાષ્ટ્રમાં મહાખેલ: NCPના નેતા જયંત પાટીલ 51 ધારાસભ્યોની ચિઠ્ઠી સાથે રાજભવન પહોંચ્યા, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં NCPએ ફરી એક વખત 51 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. એક તરફ અજીત પવારને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલ 51 ધારાસભ્યોના હસ્તાક્ષરની ચિઠ્ઠી લઈને રાજભવન પહોંચ્યા છે. જયંત પાટીલે જણાવ્યું કે ધારાસભ્યોના લિસ્ટમાં અજીત પવારનું નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે તેની પર અજીત પવારના હસ્તાક્ષર નથી. જયંત પાટીલે કહ્યું કે અજીત પવારની મુલાકાત કરીને તેમને મનાવવાના પ્રયત્નો કરીશું.

READ  પ્રશાંત કિશોર JDU અને RJDને મર્જ કરવાના પ્રસ્તાવ લઇને આવ્યા: રાબડી દેવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments