મુંબઈ: મરાઠા આંદોલનકારીઓ સાથે મળ્યા દેવેન્દ્ર ફડણવીસ, જાણો શું કહ્યું?

Devendra Fadnavis meets protesters of Maratha Andolan at Azad Maidan

 દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહેલા મરાઠા આંદોલનકારીઓ સાથે મુલાકાત કરી હતી.   ફડણવીસે તેમની સાથે વાતચીત કરી, ફડણવીસ સાથે નિતેશ રાણે અને પ્રવીણ દરેકર પણ હાજર રહ્યાં.  મુલાકાત બાદ ફડણવીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું કે અમે તમારા મુદ્દાઓને ચોક્કસ ઉઠાવીશું. આ ઉપરાંત તેઓએ આ મુદાને કેવી રીતે ઉકેલી શકાય તેની જાણકારી મીડિયા સમક્ષ વાત કરતાં આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈના 3 યુવાનોએ પોલીસ જવાનને શીખવ્યા ટ્રાફિકના પાઠ, જુઓ VIDEO

આ પણ વાંચો :   Namaste Trump: ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં પત્ની મેલાનિયા સાથે માણશે તાજમહાલનો નજારો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments