મહારાષ્ટ્ર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેજ ગતિએ, બાંદ્રા-કુર્લા બુલેટ ટ્રેનના ટર્મિનસ માટે રૂપિયા 1800 કરોડનું ટેન્ડર

atiNews Mumbai-Ahmedabad bullet train: Navsari farmers demand clarification on compensation by govt
તસવીર પ્રતીકાત્મક છે.

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ બુલેટ ટ્રેનને લઇને અટકળો હતી, પરંતુ હવે આ દિશામાં તેજ ગતીએ કામ થઈ રહ્યું છે. આ માહિતી MMRDAના કમિશનરે આપી છે. કમિશનરે જણાવ્યું કે આ પ્રોજેક્ટના ટેન્ડર માટે પહેલા જ 1800 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. બાંદ્રા-કુર્લા ટર્મિનસ માટે ટેન્ડરના રૂપિયાની ચુકવણી કરાઈ છે. આ સાથે જ MMRDAના કમિશનરે જણાવ્યું કે સત્તા પરિવર્તનથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર કોઈ અસર નહીં થાય.

READ  ફેસબુક પર 'હિન્દુ-બ્રાહ્મણ' વિરોધી પોસ્ટ કરવા બદલ એક ડૉકટરની ધરપકડ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments