મુંબઈની હાર્બર લાઈનના વાશી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના

મુંબઈની હાર્બર લાઈનના વાશી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. જેને કારણે વાશી રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ. CSTથી પનવેલ જતી લોકલ ટ્રેન વાશી સ્ટેશન પર પહોંચી કે, તરત જ ટ્રેનના ઉપરના ભાગે આગ લાગી હતી. અને આગની લપેટ સ્ટેશન પર તેમજ પ્લેટફોર્મ સુધી પહોંચવા લાગી હતી. જેને કારણે લોકોમાં દોડધામ મચી ગઈ. ટ્રેનમાં આગ લાગવાને કારણે હાર્બર લાઈનની રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે.

READ  મુંબઈના અંધેરી રેલવે સ્ટેશને યુવક પર પસાર થઈ ગઈ આખી ટ્રેન, જુઓ VIDEO

આ પણ વાંચોઃ 108 ઈમરજન્સી સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ?

 

 

FB Comments