VIDEO: મુંબઈના પોલીસ કર્મચારીનો સાહસ અને આપઘાત કરવા ચોથા માળે ચડેલા વ્યક્તિનો જીવ બચી ગયો

નવી મુંબઈમાં એક બિલ્ડિંગ પરથી આપઘાત કરનાર યુવાનને પોલીસે જીવનો દાવ લગાવીને બચાવી લીધો. રોડપલી ખાતે આવેલા પોલીસ મુખ્યાલયની સમગ્ર ઘટના છે. જ્યાં એક વ્યક્તિ આપઘાત કરવા માટે બિલ્ડિંગના ચોથા માળે ચડી ગયો હતો. તેને રોકવા માટે તમામ પોલીસ જવાન એકત્ર થઈ ગયા. કેટલાક પોલીસ જવાન તેને આપઘાત ન કરવા સમજાવતા હતા.

READ  કોના જીવનમાં થશે પાર્ટનરનું આગમન ? કોનો બની રહ્યો છે વિદેશ યોગ ? શૅર બજાર કોને કરશે માલામાલ ? વાંચો 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીનું રાશિફળ

આ પણ વાંચોઃ મગફળીનું કથિત કૌભાંડઃ CM રૂપાણીએ તપાસ અંગે નિવેદન સાથે આ એજન્સીને જવાબદાર ગણાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો કેટલાક જવાનો નીચે ચાદર લઈને ગોઠવાઈ ગયા હતા. જોકે આ દરમિયાન અચાનક એક પોલીસ જવાન પાછળથી આવીને યુવાનને પકડી લે છે. અને સીધી દીશામાં કૂદી જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો અયોધ્યા કેસ પ્રથમ વખત કોર્ટમાં ક્યારે પહોંચ્યો?

જોકે નીચે અન્ય પોલીસ જવાનો ચાદર લઈને ઉભેલા હોવાથી તેમને કોઈ હાની થતી નથી. આ રીતે આપઘાત કરનાર યુવકને બચાવી લેવાઈ છે. આ બહાદૂરી ભર્યું કામ કરનાર પોલીસ કર્મચારીનું નામ છે સ્વપ્નલ મંડલીક. તેણે પોતાનો જીવ દાવ પર લગાવીને આ વ્યક્તિને બચાવી લીધો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: મુંબઈ: હરિશચંદ્રગઢ પર 16 ટ્રેકર્સ ફસાયા, NDRFની ટીમ બચાવ માટે પહોંચી

 

FB Comments