VIDEO: મુંબઈની તાજ હોટલને ફરીથી 26/11 જેવો હુમલો કરવાની મળી ધમકી

Mumbai: Security agencies on toes after receiving threat call of terror attack on Taj hotel

મુંબઈની તાજ હોટલને ફરીથી 26/11 જેવો હુમલો કરવાની મળી ધમકી. કોલ કરનારે પોતાનું નામ સુલ્તાન જણાવ્યું અને તાજ હોટલમાં આતંકી હુમલાની ધમકી આપી. મહત્વનું છે કે ગઈકાલે કરાંચી સ્ટોક એક્સચેન્જમાં હુમલો થયો હતો. હાલ કોલ કરનારની ડીટેઈલ કાઢાવામાં આવી રહી છે. ધમકી આપનારે તેનો વ્હોટ્સએપ નંબર પણ હોટલના કર્મચારીને આપ્યો છે.

READ  VIDEO: કોરોના પર PMની મનની વાત, વડાપ્રધાને દેશવાસીઓની માંગી માફી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments