VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ માતૃભાષામાં શપથ ગ્રહણ કર્યા

mumbai-uddhav-thackeray-takes-oath-as-chief-minister-of-maharashtra

 

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે શિવાજી પાર્કમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી પરિવાર પણ હાજર છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણીની સાથે હાજર છે. તે સિવાય પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.

READ  VIDEO: સામનાએ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસ પર સાધ્યું નિશાન, વડાપ્રધાન મોદીને ગણાવ્યા ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

FB Comments