પેપરલેસ પરીક્ષા! દેશની આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે લાગુ કરી શકે છે વ્યવસ્થા

Mumbai University plans to have ‘paperless’ exams| TV9News

શિક્ષણમાં ડિજીટલનો વ્યાપ વધે તે માટે મુંબઈ યુનિવર્સિટી વિચારી રહી છે. મોટેભાગે વિદ્યાર્થીઓ આજેપણ વિવિધ યુનિવર્સિટીમાં પેપરના માધ્યમથી જ પરીક્ષા આપે છે ત્યારે મુંબઈ યુનિવર્સિટી આ પરંપરા બદલવાનું વિચારી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે આ નિર્ણય લાગુ થાય તો 2 લાખ વિદ્યાર્થીઓને અસર પડી શકે છે.  યુનિવર્સિટી કાગળનો ઉપયોગ કરશે અને તેના બદલે જે પણ વિદ્યાર્થીઓ આવશે તેેને ટેબલેટના માધ્યમથી પેપર લખવા કહેશે. આમ આ એક નવી પહેલ માનવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ક્રિકેટના ઈતિહાસની દુર્લભ ઘટના તમામ બેટ્સમેન '0' રન પર આઉટ

આ પણ વાંચો :   મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના દરવાજાઓ મઢાયા સોનાથી, જુઓ નજારો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments