આ બિલમાં નજર કરશો તો તમારુ હ્રદય ધબકારા ચૂકી જશે, માત્ર બે બાફેલા ઈંડાની કિંમત…….

egg

ફિલ્મ અભિનેતા રાહુલ બોસને જેડબ્લ્યુ હોટલમાં 2 કેળા માટે 442 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. અને જો તે તમને વધારે લાગતા હોય તો, તમારે આ કિસ્સો વાંચવો જોઈએ. એક ટ્વીટર યુઝર્સે મુંબઈની ફોર સિઝન્સ હોટલમાં 2 બોયલ ઈંડા માટે 1700 રૂપિયા ચૂકવવા પડ્યા છે. રાહુલ બોસે 2 કેળા માટે 442 રૂપિયા ચૂકવ્યા હતા અને આ વ્યક્તિએ 2 ઈંડાના 1700 રૂપિયા આપવા પડ્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: સુરતના ભાગળ વિસ્તારમાં ઘાંચી શેરી પાસે એક બિલ્ડિંગમાં તિરાડ, તંત્રમાં દોડધામ

ટ્વીટર યુઝર્સ અને રાઈટર કાર્તિક ધરે એક Tweet દ્વારા ફોટો શેર કર્યો છે. જેમાં બિલ સાથે લખ્યું કે, ફોર સિઝન્સ હોટલમાં 2 ઈંડાની કિંમત 1700 રૂપિયા

READ  આ હોટલમાં જઈ 'પાકિસ્તાન મુર્દાબાદ' બોલો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો સાથે કાર્તિકે રાહુલ બોસને પણ પોતાના પોસ્ટમાં ટેગ કર્યા છે. અને કહ્યું કે, ભાઈ આંદોલન કરવું છે.? તો કાર્તિકે શેર કરેલા ફોટોમાં અન્ય ડિસના પણ ભાવ લખ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં 2 દિવસ પહેલા બર્થ ડે પાર્ટીમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસે એરફોર્સ કર્મી સહિત 2ની કરી ધરપકડ

રાહુલ બોસના ટ્વીટ બાદ જેડબ્લ્યુ મેરિયટને મોંઘુ પડ્યું હતું.

રાહુલ બોસ પાસેથી 2 કેળા બદલ 67.50 રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. જેને લઈને હોટલે 25 હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments