સુરતમાં જાહેરમાં થઈ એક યુવકની હત્યા, મોતના દૃશ્યો થયા કેમેરામાં કેદ, જુઓ આ VIDEO

Man thrashed to death in Surat's

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ફરી એક વખત જાહેરમાં ધજાગરા ઉડ્યા છે. સુરતમાં ગુનેગારોને કોઈનો ખૌફ રહ્યો નથી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક યુવકે જાહેરમાં લાકડાના ઉપરાઉપરી ફટકા મારી અન્ય એક યુવકની ઘાતકી રીતે હત્યા કરી દીધી છે. હત્યાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે. મહત્વનું છે કે આ પહેલા પણ સુરતમાં એક યુવકની જાહેરમાં હત્યા કરતા CCTV સામે આવ્યા હતા.

READ  BIG DECISION : પુલવામા આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પર પહેલો આર્થિક પ્રહાર, 23 વર્ષથી અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો

આ પણ વાંચો: શું તમારી દીકરી PGમાં સલામત છે? અમદાવાદમાં આવેલા એક PGમાં ઘુસી યુવકે કરી યુવતીની છેડતી, જુઓ આ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments