VIDEO: મુશર્રફે માન્યું કે ઓસામા બિન જેવા આતંકીઓ પાકિસ્તાનના હીરો હતા

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પરવેઝ મુશર્રફ માની રહ્યાં છે કે ભારતીય સેના સાથે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તેઓએ વીડિયોમાં કહી રહ્યાં છે કે ઓસામા બિન લાદેન અને જલાલુદ્દીન હક્કાની જેવા આતંકવાદીઓ પાકિસ્તાનનના હીરો હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  FATF માં બ્લેક લિસ્ટ થવાથી જ ડરવા લાગ્યું પાકિસ્તાન, હવે તો ભારતને હટાવવાની જ કરી માંગણી

આ પણ વાંચો :   સોશિયલ મીડિયામાં છવાયેલી 5 વર્ષની બાળકી સાથે TV9એ કરી વાત, જુઓ VIDEO

મુશર્રફનો આ વીડિયો બુધવારના રોજ પાકિસ્તાની રાજનેતા દ્વારા સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો છે. પાકિસ્તાની નેતા ફરહતુલ્લા બાબરે ટ્વીટ કરીને આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જો કે આ વીડિયો ક્યારનો છે તે અંગ કોઈ જ જાણકારી મળી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાનના પરમાણુ પ્લાન્ટમાં ડેન્ગ્યુનો કાળો કેર, 200 ચાઈનીઝ નાગરિકો ભરડામાં

 

મુશર્રફ આ વીડિયોમાં કહી રહ્યાં છે કે 1979થી ઘણું બદલતું સામે આવી રહ્યું છે. અમે પાકિસ્તાનના હકમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર આપ્યો. અમે આખી દુનિયામાંથી મુજાહિદ્દીન લઈને આવ્યા. અમે તાલિબાનને ટ્રેનિંગ આપી. તેને હથિયાર આપ્યા. તાલિબાન, હક્કાની, જવાહરી અને ઓસામા બિન લાદેન અમારા હીરો હતા. હવે માહોલ બદલી ગયો છે. આ હીરો હવે વિલેન બની ગયા છે.

READ  સબરીમાલા વિવાદ વચ્ચે મંદિરના કપાટ ખુલતા જ દર્શન માટે 10 મહિલા પહોંચી, અને પછી પોલીસે કરી આ કાર્યવાહી

 

 

Oops, something went wrong.
FB Comments